૧. ખરીદતા પહેલા ફ્રી ટ્રાયલનો ઉપયોગ કરો
અમે દરેક ગ્રાહકને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે પ્લાન ખરીદતા પહેલા MagiSend ની **૧૦ મહેમાનોની ફ્રી ટ્રાયલ** નો ઉપયોગ કરી લેવો. જેથી તમારા કમ્પ્યુટરમાં WhatsApp કનેક્ટિવિટી, PDF કંકોતરી અને ફોન્ટ સેટિંગ્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની અગાઉથી ખાતરી થઈ જાય.
૨. ૧૦૦% પૂરેપૂરું રિફંડ મળવાની શરતો (Eligibility)
તમે ખરીદી કર્યાના **૭ દિવસની અંદર ૧૦૦% રિફંડ** મેળવવા માટે હકદાર છો જો નીચેની બંને શરતો સંતોષાતી હોય:
- કોઈ વાસ્તવિક ટેકનિકલ ખામીને લીધે તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp કનેક્ટ ન કરી શક્યા હોવ અથવા ટેસ્ટ મેસેજ મોકલી ન શક્યા હોવ, અને
- તમારા ઇવેન્ટ પાસમાંથી બહારના મહેમાનોને એકપણ કંકોતરી મોકલવામાં ન આવી હોય (વપરાયેલ ક્વોટા = ૦).
૩. રિફંડ કયા સંજોગોમાં મળવાપાત્ર નથી? (Non-Refundable)
નીચે જણાવેલ સ્થિતિઓમાં કોઈપણ પ્રકારનું રિફંડ અપાશે નહીં:
- ક્વોટા વપરાઈ ગયો હોય: જો તમે બહારના મહેમાનોને કંકોતરી મોકલવાનું શરૂ કરી દીધું હોય અને તમારા પાસમાંથી ક્વોટા કપાત થઈ ચૂકી હોય.
- WhatsApp પ્રતિબંધ કે નંબર બેન (Ban): જો અજાણ્યા નંબરો પર મોકલવાને કારણે કે પ્રાપ્તકર્તા દ્વારા સ્પેમ રિપોર્ટ થવાને કારણે તમારો નંબર બંધ થાય, તો કંપની કોઈપણ રિફંડ આપવા બંધાયેલ નથી.
- પ્રસંગ રદ્દ થવા પર કે નિર્ણય બદલાવા પર (Change of Mind): વ્યક્તિગત કારણોસર કે પ્રસંગ મોકૂફ રહેવા બદલ રિફંડ મળવાપાત્ર નથી.
- સમયાવધિ સમાપ્ત થવા પર (Expired Passes): પાસની માન્યતા અવધિ (દા.ત. ૬૦ દિવસ) પૂર્ણ થયા પછી ન વપરાયેલા ક્વોટાનું રિફંડ મળતું નથી.
૪. રિફંડ કેવી રીતે મેળવવું? (Process & Timeline)
જો તમે રિફંડની શરતો પૂર્ણ કરતા હોવ, તો નીચે મુજબ વિગતો મોકલો:
- તમારા રજિસ્ટર્ડ ઈમેલ પરથી support@magicraftsolutions.com પર ઈમેલ કરો.
- ઈમેલમાં તમારો ઓર્ડર ID, Razorpay Payment ID અને ખામીનું સંક્ષિપ્ત વર્ણન લખો.
- અમારી સપોર્ટ ટીમ ૨૪ કલાકમાં તપાસ કરશે. મંજૂર થયેલ રિફંડ ૫ થી ૭ કામકાજના દિવસોમાં તમારા મૂળ પેમેન્ટ સ્રોતમાં (UPI, બેંક એકાઉન્ટ કે કાર્ડ) સીધું જમા થઈ જશે.
1. Free Trial Evaluation Before Purchase
We strongly advise all customers to utilize our **10-Guest Free Trial** prior to making a payment. The trial allows unlimited test deliveries to your own connected WhatsApp number and full card customization to verify hardware and network compatibility.
2. Full 100% Refund Eligibility
You are entitled to a **100% full refund within 7 days of purchase** strictly when both of the following statutory conditions are met:
- A verifiable software defect prevents WhatsApp connectivity or prevents sending test messages to your own number, and
- Zero (0) invitations have been dispatched to external recipient contacts (Quota Consumed = 0).
3. Non-Refundable Situations
Refunds will not be granted under the following circumstances:
- Quota Consumed: Once external guest sending has commenced and quota has been deducted from your pass.
- WhatsApp Restrictions or Bans: Account suspensions resulting from messaging unsaved contacts or recipient spam reports are strictly the sender's legal responsibility.
- Change of Mind / Event Cancellation: Post-purchase event cancellations or non-usage.
- Expired Pass Validity: Unused quota balances after the pass validity window (e.g. 60 days) has lapsed.
4. Refund Request Procedure & Settlement SLA
To submit an eligible refund claim:
- Email support@magicraftsolutions.com from your registered account email.
- Include your Order ID, Razorpay Payment Reference, and system diagnostics summary.
- Once validated, refunds are credited back to your original payment method (UPI, Bank Account, or Card) within 5 to 7 business days as processed by Razorpay.